આદર્શ પ્રોજેકટનો હેતુ
શ્રી હરિ રચિત કારણ સત્સંગમાં (SMVS) આવેલા તમામ સભ્યોને ભક્તમાંથી મુમુક્ષુ અને મુમુક્ષુમાંથી મુક્ત બનાવી અનાદિમુક્તની સ્થિતિના માર્ગે આગળ વધારી મૂર્તિના સુખનો અનુભવ કરાવવો.

પરભાવી સત્પુરુષનું નિકટનું સાંનિધ્ય આપી તેમના દર્શન, સ્પર્શ, પ્રસાદી દ્વારા દિવ્ય વાસત્લ્યમાં ભીંજવતી શિબિર એટલે ‘દિવ્ય સાંનિધ્ય શિબિર’.
શ્રી હરિ પ્રબોધિત સર્વોપરી ઉપાસના અને પંચવર્તમાનમાં શુરાપુરા કરી સ્થિતિના માર્ગનો પાયો મજબુત કરાવતો પ્રોજેક્ટ એટલે ‘આદર્શ યુવા પ્રોજેક્ટ’.
સંસારમાં રહેવા છતાં આજીવન બ્રહ્મચર્ય પાળી, જીવના જીવન સાથે લગ્ન કરાવતી બ્રહ્મવિદ્યાની કોલેજ એટલે ‘પ્રિ-મુમુક્ષુ પ્રોજેક્ટ’.
શ્રી હરિ રચિત કારણ સત્સંગમાં (SMVS) આવેલા તમામ સભ્યોને ભક્તમાંથી મુમુક્ષુ અને મુમુક્ષુમાંથી મુક્ત બનાવી અનાદિમુક્તની સ્થિતિના માર્ગે આગળ વધારી મૂર્તિના સુખનો અનુભવ કરાવવો.