Have a question?
Message sent Close
0
0 reviews

05 Kshama

This course is only for SMVS Saints and Sadhak mukto.
Instructor
AP Karyalaya
Category
1 Student enrolled
  • Description
  • Curriculum
  • Reviews

સંતજીવન એટલે સમૂહજીવન. જુદા-જુદા અંગ, સ્વભાવ, પ્રકૃતિ રીતિ-નિતી ધરાવતા પૂ. સંતો એકબીજા સાથે સમૂહમાં રહેતા હોય છે. ત્યારે સેવાકીય બાબતોમાં, એકબીજાને સમજવાની બાબતોમાં …… આદિ દરેક ક્ષેત્રોમાં સમૂહમાં રહેવામાં નાના-મોટા પ્રશ્નો સર્જાવાની શક્યતા છે.

રોજિંદા જીવનમાં બનતા પ્રશ્નોને નિવારવા અને સમૂહમાં રહેવા છતાં આનંદમાં રહેવાય તથા એકબીજા સાથેના સંબંધો દિન પ્રતિદિન વધતા જાય તે માટે જરૂરી ગુણો (Values) કેળવવા પડે. આવા અનેક ગુણોનો સમન્વય એટલે જ સંતજીવનની શોભા. આવા અનેક ગુણોમાંનો એક મહત્વનો ગુણ છે ક્ષમા.

ક્ષમા આપવી અને ક્ષમા માંગવી એ સૌથી મોટો સાધુતાનો ગુણ છે. આ કોર્ષ દ્વારા આ ક્ષમારૂપી ગુણ સ્વજીવનમાં દ્રઢ થશે. વિવિધ અને રસપ્રદ માધ્યમો દ્વારા, ક્રિએટિવ કેસ સ્ટડી દ્વારા આ કોર્ષ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ખાસ કરીને સમૂહજીવનમાં રહેવાની કળા શીખવે છે તથા સંબંધો ગાઢ અને આનંદ દાયક બનાવવામાં મદદરૂપ થાય તે માટે કોર્ષની રચના કરવામાં આવી છે. ત્યારે આવો રસપૂર્વક અને હેતુસભર લાભ લઇ ક્ષમા ગુણને સ્વજીવનમાં દ્રઢ કરીએ.

Module-1: Values Introduction
Module-2: ક્ષમા Overview
3. ક્ષમા અંગે મહારાજ અને મોટપુરુષના અભિપ્રાયો
Module-3: ક્ષમા આપવી
1. કેસ સ્ટડી: પરિચય
4. Jargon-3
Module-4: ક્ષમા માંગવી
05 Kshama
Pre SSP
Course details
Lectures 73
Assignments 7
Level Beginner

Archive

Working hours

Monday 9:30 am - 6.00 pm
Tuesday 9:30 am - 6.00 pm
Wednesday 9:30 am - 6.00 pm
Thursday 9:30 am - 6.00 pm
Friday 9:30 am - 5.00 pm
Saturday Closed
Sunday Closed
Layer 1
Login Categories
This website uses cookies and asks your personal data to enhance your browsing experience.