Have a question?
Message sent Close
0
0 reviews
Special course

02 Vicharshil Jivan (Advance)

અધ્યાત્મિક માર્ગે અને રોજીંદા જીવનમાં પ્રગતિ તરફ ડગ માંડવા માટે વિચારેયુક્ત જીવન અવશ્યક છે. આ કોર્ષના માધ્યમે વિચારશીલ જીવન સર્જન પામશે.
Instructor
AP Karyalaya
Category
1 Student enrolled
  • Description
  • Curriculum
  • FAQ
  • Reviews

પરિવર્તનની ચિનગારી વિચારમાંથી પ્રગટે છે. ચાહે પછી તે વૈશ્વિક સ્તરનું હોય કે સ્વજીવન પૂરતું સીમિત હોય. માનવી એ વિચારશીલ પ્રાણી છે તેથી વિચારમાંથી જ તેની સર્જનાત્મક ખીલે અને વિનાશકતા વકરે છે.  અર્થાત દુનિયામાં કશું જ સારું કે નરસુ નથી. આપણી વિચારશક્તિ જ સારા નરસાનું સર્જન કરે છે. વિચારશક્તિ જ આપણા જીવનની આધારશીલા છે.


શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના  ૫૬માં વચનામૃતમાં સમજાવ્યું છે કે, “પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ ચાર ભૂતનું બળ જણાય છે તે કરતા આકાશનું બળ જણાતું ન હોવા છતાં તે સર્વેથી બળવાન છે. પંચભૂતમાં આકાશ ચારેયના આધારરૂપ છે.” તેમ આપણે દિવસ દરમ્યાન જે કાંઈ કાર્યો કરીએ છીએ તે બધા દ્રશ્યમાન છે, તેનું બળ જણાય છે પરંતુ વિચાર અદ્રશ્ય છે તેનું કોઈ બળ જણાતું ન હોવા છતાં સર્વે કાર્યોના આધારરૂપ છે.

 

  1. મહારાજ અને મોટાપુરુષનો રાજીપો કમાઈ શકીએ.

  2. મહારાજ અને મોટાપુરુષના અભિપ્રાય, હેતુને સમજી શકાય.

  3. જીવનના દરેક ક્ષેત્રમાં સ્વ-જાગૃતિનું લેવલ વધે

  4. જીવનના જટિલ પ્રશ્નોના ઉકેલ મેળવી શકાય

  5. હું કોણ છું ? અને મારા જીવનનો ધ્યેય શું છે ?  તેની ક્લેરીટી થાય

Day-1
1. વિચારશીલ જીવન - કોન્સેપ્ટ
Day-2
Day-3
1. આગ્રહ
2. આગ્રહ અને હેતુનો વિચાર
wedfghjk
sdfghjkl
02 Vicharshil-jivan-advance
Course details
Lectures 53
Assignments 2
Level Intermediate

Archive

Working hours

Monday 9:30 am - 6.00 pm
Tuesday 9:30 am - 6.00 pm
Wednesday 9:30 am - 6.00 pm
Thursday 9:30 am - 6.00 pm
Friday 9:30 am - 5.00 pm
Saturday Closed
Sunday Closed
Layer 1
Login Categories
This website uses cookies and asks your personal data to enhance your browsing experience.