09 Mahimanubhuti
- Description
- Curriculum
- Reviews
સદાય આનંદમાં રહેવા માટે, કૃપાના વિચારોમાં ડૂબેલા રહેવા માટે, મળેલી પ્રાપ્તિના કેફમાં ડૂબેલા રહેવા માટે આ કારણ સત્સંગનો જોગ છે અને તે પ્રમાણે થાય છે મહિમાના વિચારોથી. સંપ્રદાયમાં જેટલા શ્રેષ્ઠ પાત્રો થઈ ગયા તેમના મૂળમાં મહિમા છે એટલા માટે મહારાજ ને મોટાનો રાજીપો, વારસો કમાઈ ગયા.
આ કોર્ષના માધ્યમથી આપણને એ રાજીપો કમાવાની રીત શીખવા મળશે જે આપણને પરભવના માર્ગે જેટ ગતિએ આગળ વધારશે. સાથે નિરંતર મહિમાઆકારે કેવી રીતે રહેવા તે અંગેની પણ રીત શીખવા મળશે. આ કોર્ષ ભરવાથી થતા ફાયદાઓ : (પૂર્વે લાભાર્થીઓના સવા અનુભવથી)
-
મળેલા મહારાજ અને મોટાપુરુષના પરભવના સ્વરૂપની ઓળખાણ થાય.
-
મહારાજ અને મોટાપુરુષનો અંતરનો રાજીપો કમાવાની અંતરથી લાલચ જાગે.
-
ધ્યાનમાં આનંદ વર્તે જેથી ભર્યાપણું અનુભવાય.
-
દેહના દોષો ટાળવા સરળ થઈ જાય. જો નિરંતર મહિમાનો વિચાર વર્તે તો ટળ્યા ભાવે વર્તાય.
-
અમહિમા, દેહદ્રષ્ટિ, અભાવ-અવગુણથી બચેલા રહેવા.
-
સાધન, સેવા, ભક્તિ કરતાં પરભાવ આકારે થઈ જવાશે.
આવા તો હજી કેટલાય ફાયદાઓ છે ને અનુભવાયા છે તે ફાયદાઓ અનુભવ કરવા માટે આ કોર્ષનો હેતુસભર લાભ લઇ મહિમાઆકારે થઈએ.
Archive
Working hours
| Monday | 9:30 am - 6.00 pm |
| Tuesday | 9:30 am - 6.00 pm |
| Wednesday | 9:30 am - 6.00 pm |
| Thursday | 9:30 am - 6.00 pm |
| Friday | 9:30 am - 5.00 pm |
| Saturday | Closed |
| Sunday | Closed |